શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…
राहुल जरीवाला નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. […]
Continue Reading