પીએમ મોદીની વર્ષ 2019ની કોલકતાની રેલીના વીડિયોને હાલની બાડમેરની રેલીના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો રાજસ્થાનના બાડમેરનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતાનો વર્ષ 2019નો છે. પીએમ નરેન્દ્ર મોદીની રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ દ્વારા પીએમ મોદીનું અભિવાદન ઝીલવામાં આવતુ હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીની સભાનો આ […]

Continue Reading

શું ખરેખર PM મોદી રાજસ્થાનમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને મળતા હોય તેની ફોટો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાન દેખાઈ રહ્યા છે તેમજ ફોટોમાં દેખાતા અન્ય લોકો સાથે તેઓ વાતો કરી રહ્યા છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિન્દુઓ સાથે વાત કરી રહ્યા […]

Continue Reading