શું ખરેખર અઝીમ પ્રેમજી દ્વારા 50 હજાર કરોડનું દાન કોરોના સામે લડવા માટે આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Wipro ના માલિક અઝીમ પ્રેમજી એ કોરોના સંકટથી લડવા માટે 50000 કરોડ ની આર્થિક મદદ આપી.. ભક્તો અદાણી અંબાણી એ કેટલા હજાર કરોડ દીધા કહેશો ? ડૂબી મરજો આંકડો ન મળે તો..” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading