નરેન્દ્ર મોદી દ્વારા નમાજ અદા કરવામાં આવી હોવાનો ફોટો થયો વાયરલ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર પટેલ ભાઈ ચોકીદારોકા માલિક નામના એક ફેસબુક યુઝર દ્વારા 27 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, રામમંદિર નામે સરકાર બનાવી હવે મોલવી બની ગયો છે, ભકતો સેર કરો આતો રાહુલ ગાંધી લાગે છે, હિન્દુ વિરોથી મોદી ખાન ?. આ પોસ્ટને લગભગ 398 જેટલા લોકોએ લાઈક […]

Continue Reading