રાજસ્થાનના મુસ્લિમ યુવકોને કાશ્મીર પોલીસ દ્વારા મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને કાશ્મીર સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયોને દિલ્હી રમખાણો સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયોને સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેટલાક ઘાયલ યુવકો અજાણ્યા રસ્તા પર પડેલા જોઈ શકાય છે. આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે સૈનિક દ્વારા ગુસ્સામાં વાત કરી…? જાણો શું છે સત્ય….

યુએસ રાષ્ટ્રપતિ જો બાયડને આ વર્ષ 31 ઓગસ્ટ સુધીમાં 2001 થી ચાલતા યુએસ-અફઘાનિસ્તાન યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ બાયડેન ઘણા લોકોની ભીડમાં એક વ્યક્તિ સાથે વાત કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading