અન્ના હજારેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનોના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સામાજીક કાર્યકર અન્ના હજારેના નામે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, મેં પોતાના ઉપવાસ એટલા માટે તોડ્યા કે મને હમણાં જ ખબર પડી કે સરકાર કોંગ્રેસની નહીં ભાજપની છે. આ લખાણ […]

Continue Reading

શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading