Fake Check: શિવરાજ સિંહ ચૌહાણ વિશે KBCમાં સવાલ પૂછાયો ન હતો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઓરિજિનલ વીડિયોના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો છે. આમાં પ્રશ્ન દરમિયાન અલગથી અવાજ પણ ઉમેરવામાં આવ્યો છે. કૌન બનેગા કરોડપતિ (KBC)ના નામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર નિશાન સાધતા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચન સ્પર્ધકને વીસ હજાર રૂપિયાનો પ્રશ્ન પૂછતા બતાવવામાં આવ્યા છે. સવાલ એ છે […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન કનુભાઈ ઠક્કર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ જોવા મળે છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન અને કચ્છના રહેવાસી કનુભાઈ ઠક્કર છે. જેનું હાલમાં અવસાન થયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચન કોરોના માંથી સ્વસ્થય થયા બાદ અજમેર દરગાહ પર ગયા હતા.? જાણો શું છે સત્ય.

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. जय जय श्री राम जब इस को कोरोना हुआ था तब इसके जल्द ही स्वस्थ होने के लिए मंदिरो मे आरती..यग..सुंदर काण्ड का उखंड पाठ हो रहा था…और ये ठीक होने के बाद चादर जढानें हाजी अली […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…

Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચનને લઈ કરવામાં આવેલા તમામ દાવાઓ સત્ય છે….? જાણો શું છે સત્ય….

Mohammed Bismillah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના Navsari-My City (New) નામના ફેસબુક પેજ પર “અમિતાભ બચ્ચનની નાટકબાજી  અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બન્નેને સિમટોમેટિક કોરોના છે.એટલે કે બીમાર નહી, હળવો.(પ્રાથમિક સટેજ). એમની પાસે 3 બંગલા છે, જેના 18 રુમ છે, 2 મીની ICU છે અને 2 ફેમીલી ડોક્ટર 24 કલાક છે.(પ્રાયવેટ). સિમટોમેટિક […]

Continue Reading

અમિતાભ બચ્ચનનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

EChhapu નામના ફેસબુક પેજ દ્વારા 12 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાની સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમિતાભ બચ્ચનનો નાણાવટી હોસ્પિટલ તેમજ દેશના તમામ ડોક્ટરો અને નર્સો માટેનો આભાર સંદેશ! #AmitabhBachchan #NanavatiHospital #IndiaFightsCorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]

Continue Reading