શું ખરેખર ભારત દ્વારા હાઈડ્રોક્સિક્લોરોક્વિનના સપ્લાય કરવા પર અમેરિકી વિદ્યાર્થીઓએ અભિવાદન માટે ગાયું ભારતીય રાષ્ટ્રગાન…? જાણો શું છે સત્ય…
Jignesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ GUJARATI RECEPIES નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, Put together by USA students to Thank India for supply of Hydroxichloriquin 🙏👍👌. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દ્વારા અમેરિકાને હાઈક્સિક્લોરોક્વિન નામની […]
Continue Reading