બાંગ્લાદેશના જૂના વિડિયોને આસામના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

Himanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આસામમાં NRC લાગુ, લોકોને ઘર માંથી ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યુ… વહેંચાયેલી મિડિયા તમને નહિં બતાવે,, પરંતુ આસામની બરબરતાનો આ વિડિયો જોવો તમે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 21 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે.? અને તેનું કારણ કેન્સરની બિમારી છે.? જાણો શું છે સત્ય……

Jigar Pravin Desai નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂલાઈના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘SNICKER ઉત્પાદન 65 દેશોમાં બંધ કરી દીધું છે મુખ્ય કારણ કેન્સરની બિમારી છે, તમારા બાળકને આજેથી દૂર રાખો, શેર કરો અને ચેતવણી આપો’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2400 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા, 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading