શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

‎ ‎પાટીદાર કાંડ‎   નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ,2019  ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પતંજલી ના સ્થાપક માલીક બાલકૂષ્ણ.ને એટેક આવતા એઈમ્સ મા દાખલ .કેમ તારી બનાવેલી .હોસ્પિટલ પર ભરોસો નથી.કે જનતા ને ઉલ્લૂ જ બનાવો છો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading