શું ખરેખર પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા CAA અને NRC નો […]
Continue Reading