તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા […]

Continue Reading

ટ્રેક્ટર વેચાણની જાહેરાત માટે બનાવવામાં આવેલો વીડિયો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હી ખાતે ખેડૂતોનું સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે 7 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા દિલ્હીના રસ્તાઓ પર દેખાવના ભાગરૂપે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. જેને પગલે ટ્રેક્ટર રેલીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ટ્રેક્ટર દ્વારા સ્ટંટ કરતા એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે […]

Continue Reading