પરષોતમ રૂપાલાના અધૂરા નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ…..જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 20 સેકેન્ડના આ વિડિયોમાં કેન્દ્રીય મંત્રી 108 પર નિવેદન આપતા જણાઈ છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “108ને ફોન કરવો નહિં તે અમારો વિકાસ છે, ડબો બાંધો છકડામાં લઈ જજો, ટેમ્પો બાંધજો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]
Continue Reading