શું ખરેખર પોસ્ટ સાથેનો વિડિયો ચાણોદ- મલ્હાર ઘાટનો છે…..? જાણો શું છે સત્ય…

Mayursinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા વન – વગડો નામના ફેસબુક પેજ પર તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાણોદ – મલ્હાર ઘાટ નું નયનરમ્ય દ્રશ્ય. નર્મદા નદી પોતાનાં અસલ સ્વરૂપમાં. નમો નમામી નર્મદે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 444 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ […]

Continue Reading