બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પરના હુમલા તરીકે વાયરલ… જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયોમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો ઉલ્લેખ નથી. આ બાંગ્લાદેશનો જૂનો વીડિયો છે જ્યાં મુર્શિદપુરના શેરપુરમાં એક દરગાહને લઈને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મુસ્લિમ લોકોના એક જૂથ હાથમાં લાકડીઓ લઈને વૃક્ષો અને ખેતીની જમીનનો નાશ કરી રહ્યા હતા અને પશુઓને લઈ જઈ […]
Continue Reading