એક ફોનમાં બે સિમ કાર્ડ રાખવા માટે TRAI યુઝર્સ પર ચાર્જ લગાવશે… વાયરલ દાવો ખોટો છે…
TRAI મલ્ટીપલ સિમ રાખવા માટે ગ્રાહકો પર શુલ્ક લાદશે નહીં. આ દિવસોમાં મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ પાસે બેથી વધુ સિમ કાર્ડ છે. ભારતમાં, સરકાર વ્યક્તિઓને એક જ ઓળખ હેઠળ નવ જેટલા સિમ કાર્ડની નોંધણી કરવાની પરવાનગી આપે છે. દરમિયાન, એક સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ મોબાઈલ ફોનમાં બે સીમ કાર્ડ હોય, તો ટ્રાઈ […]
Continue Reading