સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

આ તસવીર સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલ દ્વારા આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના બે જિલ્લામાં રમખાણોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેને લઈને બીજેપી નેતા ડો.નિખિલ આનંદે નીતિશ કુમાર પર […]

Continue Reading