ગાઝાનો વધુ એક જૂનો વીડિયો અમદાવાદ બ્લાસ્ટના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોટાભાગના વીડિયો અન્ય ઘટના અને સ્થળના વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બિલ્ડિંગ બ્લાસ્ટથી ઉડી જઈ રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં પ્લેન ક્રેશ દરમિયાન […]

Continue Reading

Fact Check: શું ખરેખર અમદાવાદ પ્લેન ક્રેશ દરમિયાનનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ સમય દરમિયાનનો નથી, આ વીડિયો 31 મેના ઈઝરાયલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલા દરમિયાનનો છે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ધડાકો થતા આસપાસના લોકો ત્યા એક ઈમારત […]

Continue Reading

એક જૂના વિમાનની અંદરના તોફાનના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વિમાનની અંદરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે અમદાવાદમાં તાજેતરમાં થયેલા ક્રેશ પહેલાના વિમાનના ફૂટેજ છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો […]

Continue Reading

જાણો નેપાળ ખાતે થયેલા ક્રેશ થયેલા વિમાનના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. જેમાં 68 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે ક્રેશ થયેલા વિમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ […]

Continue Reading