અમિત શાહનો તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાનનો વીડિયો હાલનો લોકસભા ચૂંટણી દરમિયાનનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તેલંગણામાં 4% મુસ્લિમ આરક્ષણ છે. જેને પુરૂ કરવાની વાત અમિત શાહ દ્વારા તેલંગણાની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટી પર નિશાનો સાધી અને સાચી-ખોટી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

દિલ્હી એમસીડીનો વિડીયો દિલ્હી વિધાનસભાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

દિલ્હી વિધાનસભાનો આ વીડિયો નથી, એમસીડીની છે. સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી દરમિયાનનો આ વીડિયો છે. તેમજ તોફાન કરી રહેલા તમામ કોર્પોરેટર છે. ધારાસભ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લોકો એકબીજા પર આક્ષેપો અને તોફાન કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં લોકો ખુરશી ઉછાડી તેમજ […]

Continue Reading

થાઇલેન્ડમાં વર્ષ 2019 પૂર પીડિતો માટે વિતરણ માટે એકત્રિત કરવામાં આવેલી દારૂની બોટલોને બિહારની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં દારૂ, કોલ્ડ્રિંકસ,પાણી સહિતની બોટલો ભરેલી થેલીઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ પર કટાક્ષ કરી અને આ થેલીઓ બિહાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2019નો થાઈલેન્ડનો છે […]

Continue Reading

શું ખરેખર CM રૂપાણી દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “સરદાર પટેલ વિરોધી રૂપાણી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી  આ પોસ્ટ પર 178 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading