જાણો ઝિપલાઈનની મદદથી નદી પાર કરી રહેલી વિદ્યાર્થીનીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝિપલાઈનની મદદથી નદી પાર કરી રહેલી વિદ્યાર્થીનીનો વીડિયો ભારતનો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઝિપલાઈનની મદદથી નદી પાર કરી રહેલી વિદ્યાર્થીનીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading