શું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર તસવીરમાં પીએમ મોદીને ઝૂકી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના સ્પીકર નરેન્દ્ર મોદી સામે હાથ જોડીને ઊભા નહોતા. ફોટોશૂટ બાદ તેઓ પત્રકારો અને ફોટોગ્રાફર્સનો આભાર માની રહ્યા હતા. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકરનો વડાપ્રધાન મોદી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકર હાથ જોડીને ઉભા છે જ્યારે વડાપ્રધાન મોદી તેમની તરફ […]
Continue Reading