લૂંટારૂને લોલીપોપ આપતો છોકરીનો આ વીડિયો સત્યઘટનાને આધારિત નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે જે મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવાન દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતી વખતે લૂંટારુને છોકરી પોતાની લોલીપોપ આપે છે. તેના દયાળુ વર્તનના જવાબમાં, લૂંટારુ ચોરેલી કિંમતી વસ્તુઓ પરત કરે છે, છોકરીના […]

Continue Reading

શું ખરેખર લૂંટની ઘટનાનો વીડિયો સાઉથ ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સાઉથ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ દરવાજાની બહાર ઉભા રહીને મહિલા પાસે પાણી માંગે છે અને પાણી પીધા બાદ તે […]

Continue Reading

જાણો વડોદરામાં બાવાની ગેંગ આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર સાપુતારા જવાના રસ્તા પર થયેલી લૂંટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કારચાલક પાસેથી કરવામાં આવેલી લૂંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાપુતારા જવાના રસ્તા પર કારચાલક પાસેથી થયેલી લૂંટનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સાપુતારાના […]

Continue Reading