શું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Mantavya નામના ફેસબુક પેજ દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન ધુઆંપુઆં/ તાઇવાને તોડી પાડ્યું ચીનનું Su-35 લડાકુ વિમાન. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાઈવાને ચીનનું લડાકુ વિમાન Su-35 તોડી પાડ્યું. આ પોસ્ટને 751 લોકોએ લાઈક […]

Continue Reading