શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading