શું ખરેખર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશતા બાળકોનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ બાળકો બિહાર અને બંગાળના છે, જેમના આધાર કાર્ડમાંથી જાણવા મળ્યું છે કે, તેઓ રજાઓમાં ઘરેથી મદરેસામાં પરત ફરી રહ્યા હતા…. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસની હાજરીમાં કેટલાય સગીર છોકરાઓને ટ્રક માંથી નીચે ઉતરતા જોઈ શકાય છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર જમ્મુ રોહિંગ્યા મુસ્લિમોના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રશાસન દ્વારા પોલીસ અને અન્ય કર્મચારીઓને સાથે રાખી મકાનો પાડવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કાશ્મીરમાં રોહિંગ્યાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ઇમારતો સરકાર દ્વારા તોડી પાડવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading