શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….
છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપી વિવાદને લઈ સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે એક ઓફિસમાં બેસેલા છે અને સામે રહેલા ટીવીમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો […]
Continue Reading