નેપાળથી માતા સીતા માટે ઉપહાર લઈને લોકો આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે […]

Continue Reading

રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે… જાણો શું છે સત્ય….

કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે. રામ મંદિર ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક ગીધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિશાળ ગીધ જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર […]

Continue Reading

જાણો રામમંદિર નિર્માણ પર કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવેલી ટ્વિટના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલના રામમંદિર નિર્માણ પર કરવામાં આવેલા નિવેદન અંગે ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, કપિલ સિબ્બલે એવું કહ્યું હતું કે, રામમંદિર નિર્માણ થશે તો હું આત્મહત્યા કરી લઈશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ […]

Continue Reading