શું ખરેખર વાયરલ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે…? જાણો શું છે સત્ય….
આ વીડિયો જૂન મહિનાની શરૂઆતથી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેમજ આ વીડિયો ભોપાલ-બેતુલ હાઈ-વે પરનો છે. પોરબંદરના રંગબાઈ રોડ પરનો આ વીડિયો નથી. આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના […]
Continue Reading