જાણો રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડામાં નાહી રહેલા યુવકનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ […]

Continue Reading

શું ખરેખર ગ્લાસગોમાં ક્લાઈમેટ મૂવમેન્ટ વિશે બોલતા આ IAS ઓફિસર વિજય સિંહ છે…? જાણો શું છે સત્ય…

વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ વિજય પ્રસાદ છે, જે IAS અધિકારી નહીં પરંતુ ટ્રાઇકોન્ટિનેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચના ડારેક્ટર છે. યુકેના ગ્લાસગોમાં ક્લાઈમેટ મુવમેન્ટને કોલોનાઈઝેશન કરવાની અને પશ્ચિમની આબોહવા પરિવર્તનમાં ફાળો આપવા બદલ તેની ટીકા કરતા એક માણસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં […]

Continue Reading

વર્ષ 2009ના વિડિયોને રાણી એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કાર તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વિડિયોમાં રાણી એલિઝાબેથ-II ના અંતિમ સંસ્કાર દર્શાવવામાં આવ્યા નથી. આ વિડિયો વર્ષ 2009નો છે.  સોશિયલ મિડિયામાં રાણી એલિઝાબેથ-II ના નિધન પર શોક વ્યક્ત કરવાનું ચાલુ રાખવામાં આવ્યુ છે, આ જ વચ્ચે બકિંગહામ પેલેસમાં શાળાના બાળકો દ્વારા શ્લોકનું પાઠ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

યુકેમાં કોરોનાની વેક્સિન લીધા પછી બે વ્યક્તિના મોતની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનને લગતા સમાચારોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ બદાની વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુકેમાં વેક્સિનેશનના પહેલા જ દિવસે કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત થયા […]

Continue Reading