શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન મોદીને તેમના પિતાના મૃત્યુ માટે જવાદાર માને છે..? જાણો શું છે સત્ય….
હાલમાં એક ન્યૂઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં નરેન્દ્ર મોદી વિશે માહિતી આપવામાં આવી છે અને આ ન્યૂઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન નરેન્દ્ર મોદીને તેમના પિતાજીના મોતના જવાબદાર માને છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 […]
Continue Reading