Fake News: માલદીવના રાષ્ટ્રપતિ સંસદમાં માર મારવામાં આવ્યો હોવાનો ખોટો દાવો વાયરલ થયો… જાણો શું છે સત્ય….

28 જાન્યુઆરીએ માલદીવની સંસદમાં ઝપાઝપી થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ મુઈઝુ તેમાં સામેલ નહોતા. આ લડાઈ મુઈઝુ સરકારના સમર્થકો અને વિપક્ષી સાંસદો વચ્ચે થઈ હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માલદીવની સંસદમાં સભ્યો વચ્ચેની લડાઈ થતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

માલદીવમાં ભારત સામેના વિરોધના જૂના દ્રશ્યોને હાલનો વિરોધ ગણાવી શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સમાં જૂન 2023માં માલદીવના વિરોધના છે. આ વીડિયોને હાલના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, મોદી જેવા માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓના મેળાવડાને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં માલદીવનમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ તાજેતરમાં થયેલા […]

Continue Reading