મંગલયાનના સફળ પ્રક્ષેપણ પછી ઉજવણી કરતી ISROની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર ચંદ્રયાન-3ની સફળતા તરીકે શેર કરવામાં આવી રહી છે…

આ તસવીર વર્ષ 2014માં મંગળયાનના સફળ પ્રક્ષેપણ પછીની છે. તેને ચંદ્રયાન 3 સાથે કોઈ લેવાદેવા નથી. તાજેતરમાં ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જેના કારણે દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે. આ અંગેના ઘણા વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં એક તસવીર […]

Continue Reading

નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા….? જાણો શું છે સત્ય…

Krunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ […]

Continue Reading