શું ખરેખર ભારત માતાની જય બોલવા બદલ વૃધ્ધને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

વીડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિને “ભારત માતા કી જય” બોલવા બદલ માર મારવામાં ન આવ્યો હતો. રાજસ્થાનના ભિલવાડામાં ફેરિયાઓ વચ્ચે થયેલી બબાલનો આ વીડિયો છે. પોલીસે દ્વારા આ વીડિયોને ધાર્મિક રંગના ન આપવા વિનંતી કરવામાં આવી છે. તેમજ આ વીડિયોને અમદાવાદ સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

શું ખરેખર મૃત્યુ થયા બાદ સ્મશાનમાં જીવતો થયો માણસ…? જાણો શું છે સત્ય…

Mahesh Pandor નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ભાઈ નું મુર્ત્યું થયું હતું ને સમશાન માં લય જતા અચાનક આ ભાઈ ના ખોલીયા માં જીવ પાસો આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક માણસનું મૃત્યુ […]

Continue Reading

શું ખરેખર આજી ડેમ પર ન્હાવા પહોંચેલા લોકો પર પોલીસ લાઠી ચાર્જ કર્યો….? જાણો શું છે સત્ય…

Arun Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટનો આજી ડેમ ઓવર ફ્લો થતા લોકો સપરિવાર જોવા ઉમટ્યા. ભાજપાના તાયફાઓને સંરક્ષણ આપનારી પોલીસને અહીં ગુસ્સો આવી ગયો અને આડેધડ લાઠીચાર્જ શરું કરી દીધો. કોણે આપ્યો છે આમને મારવાનો અધિકાર? પોલીસ શું સંવિધાનથી પરે છે? ડરપોકો… ઢીલાઓ… નમાલાઓ… […]

Continue Reading