જાણો ભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના પ્રભાત ખબર ન્યૂઝના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RSSના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે, ભગવાન પરશુરામ કઠિયારા સમાજના હતા. તેઓ પોતાની સાથે હમેશા કુહાડી રાખતા હતા. તે કોઈ બ્રાહ્મણ પુત્ર ન હતા. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

યુપીમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયાનું વાતાવરણ પણ ગરમ છે. તમામ પક્ષો દ્વારા એક બીજાને ટાર્ગેટ કરી અને પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે […]

Continue Reading

શું ખરેખર અલ-કબીરના તમામ ડારયેક્ટર બિન મુસ્લિમ છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મીટ સપ્લાય કરતી કંપની અલ કબીરના નામે આ મેસેજ છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અલ-કબીર કંપનીના તમામ ડાયરેક્ટર બિન મુસ્લિમ છે. 11 ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણિયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]

Continue Reading