શું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Nirav Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બકરી બેં….. બોલો માસ્ક નહોતુ પહેર્યું તો પોલીસ સ્ટેશન લઈ ગયા ! ये U.P है साहब। તો વિચારી લો જો તમે આવનારી પરિસ્થિતિ।. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો […]
Continue Reading