બેંગલૂરૂની હોસ્પિટલના વિડિયોને મુંબઈની હોસ્પિટલના નામે ખોટી માહિતી સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, સફેદ એપ્રોન પહેરેલી એક મહિલા કામ કરતી વેળાએ અચાનક ઢળી પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કથિત રીતે હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની વિનાયક હોસ્પિટલના ડોકટર ઢળી પડ્યા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading