Fake News: ચંદ્રયાન-3 ના લોંચના દાવા સાથે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….
યુએસના ફ્લોરિડામાં રોકેટ પ્રક્ષેપણના જૂના વીડિયોને ચંદ્રયાન-3ના લોન્ચના નામે ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈસરો દ્વારા મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પ્રક્ષેપણ પછી, એક વ્યક્તિ દ્વારા વિમાન માંથી કેપ્ચર […]
Continue Reading