ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી એક સરખી કરવામાં નથી આવી… જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ વટહુકમ બહાર પાડવામાં ન આવ્યો હોવાનું સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ વિભાગના મંત્રીએ જણાવ્યું હતું.  હાલમાં સોશિયલ મીડિયા પર ન્યુઝપેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમા પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી શાળાની […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા તમામ ખાનગી સ્કૂલોમાં એકસરખી ફી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારરત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા નવો વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે જેમાં તમામ ખાનગી સ્કૂલોની ફી એકસરખી કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading