શું ખરેખર 1 મેથી ફાસ્ટેગને બદલે GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “1 મે 2025થી સમગ્ર દેશમાં ટોલ સિસ્ટમ નાબૂદ થઈ જશે અને GPS આધારિત ટોલ સિસ્ટમ લાગૂ થઈ જશે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગાડી સાફ કરવાના બહાને ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દેવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડી સાફ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાડી સાફ કરવાના બહાને બાળકે ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દીધા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading