વર્ષ 2013 બાંગ્લાદેશના તોફાનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય…

વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013માં થયેલા વિરોધ દરમિયાનનો છે. હાલમાં પેટ્રોલના ભાવ વધારા સાથે કોઈ લેવા-દેવા નથી. ભારતના પાડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં હિંસક પ્રદર્શનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો […]

Continue Reading