દુબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ જવાનો આ વીડિયો જૂનો છે જેને તાજેતરના પૂર કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય…

સંયુક્ત આરબ અમીરાતના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેના કારણે રહેવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભમાં, એક વીડિયો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને દુબઈનો હોવાનું કહેવાય છે  સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એરપોર્ટના રનવે પર પાણી ભરાયેલા જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

શું ખરેખર ઓવર બ્રિજ પર પર પાણી ભરાયાનો વીડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક ઓવર બ્રિજ પર પાણી ભરાયેલા છે. આ બ્રિજની એક તરફ વાહનો ઉભેલા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓવર બ્રિજ પર પાણી ભરાયાનો આ વીડિયો ગુજરાતના અમદાવાદનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

મધ્યપ્રદેશના ગુનામાં પડેલા ગત વર્ષના વરસાદના દ્રશ્યોને હાલના ગણાવવામાં આવી રહ્યા છે… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો હાલનો નહિં પંરતુ ગત વર્ષના વરસાદ દરમિયાનનો છે. હાલના વરસાદના દરમિયાનના આ દ્રશ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના ગુના શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થાય છે જેમાં પેટ્રોલ પંપ તેમજ હાઈ-વે પર પાણી ભરાયેલા જોવા મળે છે. આ […]

Continue Reading

જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર  ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading