શું ખરેખર કેરળની કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાનના ઝંડા જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….
વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા.” શું દાવો […]
Continue Reading
