શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે…..? જાણો શું છે સત્ય….
ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. […]
Continue Reading