નીતિશ કુમારની ભૂલનો જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

નીતિશ કુમારનો વાયરલ વીડિયો, જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ, તે તાજેતરનો નથી. ગયા વર્ષની લોકસભા ચૂંટણી રેલીનો જૂનો વીડિયો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતિશ કુમાર મંચ પરથી ભાષણ આપી રહ્યા છે. […]

Continue Reading

શું ખરેખર નીતિશ કુમાર અને સમ્રાટની હાજરીમાં વોટ ચોરના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. તે 24 સપ્ટેમ્બરના રોજ સાસારામમાં આયોજિત NDA કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમનો છે, અને ત્યાં આવા કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. બિહાર ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, અને આ સંદર્ભમાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સ્ટેજ પર બેઠેલા […]

Continue Reading

જાણો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને યુવકે થપ્પડ મારી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને એક યુવકે જોરથી થપ્પડ મારી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નિતીશ કુમારને હાલમાં યુવાન દ્વારા ફડાકો મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

બિહારના સીએમ નીતીશ કુમારને થપ્પડ મારવામાં આવતા વીડિયો હાલના સમયનો નથી પરંતુ બે વર્ષ પહેલાનો છે. બિહારના સીએમ નીતિશ કુમારનો 25 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરે છે. ત્યારપછી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તરત જ યુવકને કાબૂમાં […]

Continue Reading

શું ખરેખર નીતિશ કુમારનો આ ફોટો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે…? જાણો શું છે સત્ય….

આ વર્ષ 2023નો છે. હાલની લોકસભા ચૂંટણીના પરિણામ બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કિંગ મેકર તરીકે જેડીયુ પાર્ટી આવી છે ત્યારે હાલમાં જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતિશ કુમાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળી રહ્યા છે. […]

Continue Reading

ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

નીતિશ કુમારની મુલાકાતનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવને પણ જોઈ […]

Continue Reading