વર્ષ 2024માં પીએમ મોદીની જીત પર આશંકા વ્યક્ત કરતા નીતિશ કુમારનો આ વીડિયો જૂનો છે…
વાયરલ વીડિયો ઓગસ્ટ 2022નો છે, જ્યારે નીતિશ કુમાર ભાજપ છોડીને RJD (રાષ્ટ્રીય જનતા દળ)માં જોડાયા હતા. વાયરલ વીડિયોને હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. દેશમાં 13 મેના રોજ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન થયું હતું. આ દરમિયાન નીતિશ કુમારનો મીડિયા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી […]
Continue Reading