Fake News: હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ ઓપરેશન જૂનાગઢના માણાવદરમાં નથી કરવામાં આવ્યુ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામનો વીડિયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો હોવાની વાત તદ્દન ખોટી છે. દ્વારકા સહિત સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલિકોપ્ટરથી પાણીમાં ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

13 જૂલાઈ 2021માં દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હતી. આ વર્ષે વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે. વર્ષ 2021ના ફોટોને હાલમાં વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે.  ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ખૂબ જામ્યો છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિર પર વરસાદી […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા હતા…? જાણો શું છે સત્ય….

ગત ફેબ્રુઆરી માસના અંતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકાના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે દ્વારકાધીશના દર્શન કરી અને એક સ્થાનિક હોટલમાં બપોરનું ભોજન ગ્રહણ કર્યુ હતુ. તે સમયનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં માસ્ક પહેરીને જમી […]

Continue Reading