મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી હોવાની વાત અફવા છે… જાણો શું છે સત્ય….

મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈનો વાયરલ મેસેજ ખોટો છે. મુનમુન દત્તા અને રાજ અનડકટ બંનેએ સગાઈની વાતનું ખંડન કર્યુ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર […]

Continue Reading

ચંપક ચાચાના ગંભીર અકસ્માતને લઈ ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે અમિત ભટ્ટ સાથે થયેલા અકસ્માતનું સત્ય…

ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી, જેની માહિતી ખુદ અમિત ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. દેશનો સૌથી લોકપ્રિય દૈનિક કોમેડી શોમાં ખાસ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (ચંપક ચાચા)ને લઈ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સોશિયલ મિડિયા તેમજ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

Fake News: શું ખરેખર દિશા વાકાણી(દયાબેન)ને ગળાનું કેન્સર થયુ છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી દ્વારા દિશાબેન એકદમ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યુ છે અને આ વાત ને રદ્દિયો આપવામાં આવ્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading