વાયરલ વીડિયો કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપનો નહીં પણ તાઈવાનમાં ભૂકંપનો છે.

આ ફૂટેજ એપ્રિલ 2024માં તાઈવાનના તાઈપેઈમાં આવેલા ભૂકંપ દરમિયાન લેવામાં આવ્યો હતો, કેલિફોર્નિયામાં તાજેતરનો ભૂકંપ નથી. 5 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તરી કેલિફોર્નિયાના મોટા વિસ્તારને 7.0 તીવ્રતાના ભૂકંપથી હચમચાવી નાખ્યો હતો. ભૂકંપથી મોટા નુકસાન અથવા ઇજાના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આ પછી, સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો સામે આવ્યા. આ પૈકી. એક વીડિયો જે અમે […]

Continue Reading

Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયોને ઇન્ડોનેશિયાના ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો તાઈવાનમાં આવેલા ભૂંકપનો વીડિયો છે. ઈન્ડોનેશિયામાં ઉંડા સમુદ્ર તડમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જંગલની અંદર ભૂકંપની તીવ્રતાના કારણે એક જૂથના ચાર લોકો જમીન પર પટકાતા જોવા મળે છે. આ વિડિયોને શેર […]

Continue Reading

તાઈવાન નથી પહોંચી યુએસ નેવી અને એરફોર્સ, જુનો વિડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

યુએસ હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ 2 ઓગસ્ટે તાઈવાનની મુલાકાત લીધી હતી. જ્યારે વાયરલ ફૂટેજ એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેટ્રિશિયા પેલોસી તાજેતરમાં તાઈવાનની મુલાકાતે ગયા હતા. એવા અહેવાલો છે કે તાઈવાનના વિદેશ મંત્રાલયે અવલોકન કર્યું છે કે પેલોસી અને અન્ય અગ્રણી સભ્યોની મુલાકાત તાઈવાન અને યુએસ વચ્ચેના […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે ક્રેશ થયેલા વિમાનનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બ્રિજ પરથી પસાર થઈ રહેલા વિમાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે બનેલી વિમાન દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો […]

Continue Reading

શું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Mantavya નામના ફેસબુક પેજ દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન ધુઆંપુઆં/ તાઇવાને તોડી પાડ્યું ચીનનું Su-35 લડાકુ વિમાન. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાઈવાને ચીનનું લડાકુ વિમાન Su-35 તોડી પાડ્યું. આ પોસ્ટને 751 લોકોએ લાઈક […]

Continue Reading