શું ખરેખર ચીનમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતો ડ્રોન શો યોજાયો…? જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ચીનના તિયાનજિનમાં 25મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લીધો હતો. તેઓ 30 ઓગસ્ટ 2025ના રોજ તિયાનજિન પહોંચ્યા હતા અને 7 વર્ષમાં આ તેમની ચીનની પહેલી મુલાકાત છે. આ પૃષ્ઠભૂમિમાં, “MODI WELCOME TO CHINA” લખાણ સાથે એક નૃત્યાંગના અને પીએમ મોદીના ચહેરાના રૂપમાં ડ્રોન શોનો વીડિયો અને ફોટો […]

Continue Reading

ક્રિસમસ પર મેન્સફિલ્ડમાં આયોજિત ડ્રોન શોના વીડિયોને કુંભ મેળાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો….

આ વીડિયો મેન્સફિલ્ડનો છે જ્યાં ક્રિસમસ પર ડ્રોન શોનું આયોજન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આ કોઈ મહાકુંભનો વીડિયો નથી. યુપીના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં આવનારા ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભમાં આવતા સંતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. […]

Continue Reading

જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં પ્રેક્ટિસના નામે વાયરલ થઈઆ રહેલા ડ્રોન શોના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડ્રોન શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ડ્રોન દ્વારા કરવામાં […]

Continue Reading