શું ખરેખર ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું અવસાન થયુ છે…? જાણો શું છે સત્ય…

એક સમયના પ્રખ્યાત ઓલરાઉન્ડર અને ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું મૃત્યુ થયું નથી. તે હજુ પણ જીવિત છે. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર છે. 23 ઓગસ્ટ 2023ની સવારથી તમામ મીડિયામાં તેમજ સોશિયલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકને લઈને વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજની સાથે […]

Continue Reading

ઘાનાના ન્યૂઝ એંકરનો જૂનો વીડિયો ઝિમ્બાબ્વેના નામે વાયરલ

તાજેતરમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં 27 ઓક્ટોમ્બરના રોજ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચને લગતા ઘણા બધા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ન્યૂઝ ચેનલમાં એંકરિંગ કરી રહેલા એંકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading